મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીઓ માટે સમયસર બસ આપવા ડેપો મેનેજરને રજૂઆત


SHARE







મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીઓ માટે સમયસર બસ આપવા ડેપો મેનેજરને રજૂઆત

મોરબી એબીવીપી શાખાના હોદેદારો દ્વારા માળિયાના દેરાળા  બસ સમયસર બસ સ્ટેન્ડ આવતી ન હતી તેથી વિધાર્થી એનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી કરીને વિધાર્થીઓએ અનેક વાર એસટી વિભાગમા રજુઆત કરી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિધાર્થીની વાત સાંભળવામાં આવી નથી અને બસ વધારવામાં આવી નથી જેથી એસટી વિભાગને આવેદનપત્ર આપી એબીવીપી દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને આગામી સમયમાં બસ સમયસર નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી




Latest News