મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં રઘુવંશીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સમાજના આગેવાનોના હસ્તે વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધો.૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ તેમજ ઇનામો આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે ભૂપતભાઈ રવેશીયા, રમણીકબાઈ ચંડીભમર, ગીરીશભાઈ ઘેલાણી, દીપકભાઈ પોપટ, વિનુભાઈ ચગ, સમીરબાઈ પંડીત, મહેશભાઈ રાજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સુનીલભાઈ ચંદારાણા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News