મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે સંતો મહંતો, સમાજના આગેવાનો તેમજ સામાજીક અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ કાર્યક્ર્મ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળના પ્રમુખ ગુલાબગીરી ઘેલુંગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે કે, ગોસ્વામી સમાજના કે.જી. થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને સન્માનીત કરે છે આવી જ રીતે આગામી તા ૧૧-૯ ને રવિવારે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪ થી ૭ ગોસ્વામી સમાજની વાડી લીલાપર રોડ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં વિદ્યાર્થીઓને સંતો મહંતો, આગેવાનો સહિતના લોકોના હસ્તે સન્માનીત કરવામાં આવશે જેથી આ સન્માન સમારોહમાં સર્વ જ્ઞાતિ બંધુઓને સહકુટુંબ આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News