મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલ ઘરની મુંબઈના લોકોએ મુલાકાત લીધી


SHARE







મોરબીના નર્મદા બાલ ઘરની મુંબઈના લોકોએ મુલાકાત લીધી

મોરબીમાં આવેલ નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મેહતા તેમના પત્ની શ્રીમતી આશાબેન મેહતા, તેમના ભાભી શ્રીમતી પુર્ણિમાબેન મેહતા અને મિત્સુબેન શાહ નર્મદા બાલ ઘર તથા NBG Scientistની મુલાકાતે આવ્યા હતા જેમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે ડ્રોન, 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, વર્ચુયલ રિયાલીટી, બેઝિક સાયન્સ, ફોટો ગ્રામેટ્રી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે વિષે માહિતગાર થયા હતા અને બાળકો માટેની આ એક્ટિવિટી જોઈને પ્રભાવિત થયા હતા




Latest News