મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી આપ દ્વારા સુરતમાં મનોજભાઇ ઉપર હુમલો કરનારા સામે તાત્કાલિક સજાની માંગ


SHARE







મોરબી આપ દ્વારા સુરતમાં મનોજભાઇ ઉપર હુમલો કરનારા સામે તાત્કાલિક સજાની માંગ

સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જેથી ગામોગામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસંતભાઇ ગોરીયાની આગેવાની હેઠળ ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો, હોદેદારો દ્વારા હુમલાખોરોની સામે કડક પગલાં અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે માંગ કરવામાં આવી છે.






Latest News