મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ મેળવ્યું


SHARE







મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ મેળવ્યું

શિક્ષણ જગતમાં હર હંમેશ નવું આપનાર મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા કોમર્સના વિદ્યાર્થીઓ માટે એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ કંપનીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને શિક્ષનની સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું ખાસ કરીને કંપની વિઝીટ થકી વિદ્યાર્થીઓને કંપનીની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે માહિતી મળે છે ત્યારે તેમના વિચારોને પણ નવી દિશા મળે છે અને તેને સાકારનો ધ્યાય તે નક્કી કરે છે આ તકે કંપનીના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિની માહિતી આપવામાં આવી હતી અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી જેથી કરીને નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News