ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળે વધૂએ વાહન ધારકને અકસ્માતનો વીમો આપાવ્યો


SHARE







મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળે વધૂએ વાહન ધારકને અકસ્માતનો વીમો આપાવ્યો

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ મોરબીના વતની શૈલેષભાઇ રતિભાઇ મકવાણાની ગાડીને અકસ્માત થતા ટાટા એગ ઇન્સ્યુરન્સ સામે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ કોર્ટ શૈલેષભાઇને વીમાના ૧૧,૦૪,૯૦૦ નવ ટકા વ્યાજ અને ખર્ચના પાંચ હજાર ચુકવવાનો આદેશ કર્યો છે

મોરબીના વતની શૈલેષભાઇ મકવાણા ગાડી તેનો ડ્રાઇવર વધાસીયા ટોલનાકા પાસે કુતરૂ આડુ ઉતરતા ડ્રાઇવર બેલેન્સ ગુમાવતા સાઇન બોર્ડ સાથે અથડાતા ગાડીને નુકશાન થયેલ હતું આ અંગેનો કેઇસ મોરબી શહેર/જિલ્લો સાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં દાખલ કરવામાં આવેલ ટાટા એંગ જનરલ ઇન્સ્યુરન્સને કોર્ટે શૈલેષભાઇને વીમાના ૧૧,૦૪,૯૦૦ નવ ટકા વ્યાજ અને ખર્ચના પાંચ હજાર ચુકવવાનો આદેશ કર્યો છે વધુમાં લાલજીભાઈએ જણાવ્યુ છે કે, ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવો જોઈએ






Latest News