મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં-૭ માં કચરા અને ગંદકીથી લોકો ત્રાહિમામ


SHARE











મોરબીના વોર્ડ નં-૭ માં કચરા અને ગંદકીથી લોકો ત્રાહિમામ

મોરબી પાલિકા વોર્ડ નં-૭ ના વિસ્તારમાં કચરા અને ગંદકીની સમસ્યાઓ છે જેથી કરીને આમ આદમી પાર્ટી મોરબી વિધાનસભા સહ સંગઠન મંત્રી હુશેનશા શાહમદારએ પાલીમાંના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વોર્ડ નં-૭ ના વિસ્તારમાં કચરા અને ગંદકીની સમસ્યાઓ છે ત્યારે જાહેરમાં કચરો ફેકવા અને ગંદકી કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News