મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં લમ્પી વાયરસથી પશુના મોત માટે સહાય જાહેર કરવાની માંગ


SHARE







મોરબી સહિત ગુજરાતમાં લમ્પી વાયરસથી પશુના મોત માટે સહાય જાહેર કરવાની માંગ

હાલ મોરબી સહિત ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે જેથી કરીને પશુના મોત થઈ રહયા છે ત્યારે લમ્પી વાયરસથી પશુના મોત સંબંધે સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે તેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા માંગ કરેલ છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન રમેશ રબારીએ સરકારમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં લમ્પી વાયરસના લીધે હાલમાં પશુના મોત થઈ રહ્યા છે ત્યારે પશુઓના મૃત્યુ થવાથી પશુપાલક પરિવારોની મુશ્કેલી વધી રહી છે ત્યારે આ રોગ સામે રક્ષણ આપવા માટે પશુને સારવાર તેમજ પશુપાલકના પશુઓના રોગથી મૃત્યુ થાય તો સત્વરે સહાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News