મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી આવેલ પી.જી.પટેલ કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત સર્જન શક્તિ બહાર આવે તે માટે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શનથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓએ ભાગ લઈને અલગ અલગ થીમ ઉપર ચિત્રો બનાવ્યા હતા જેમા પ્રથમ ચોરસિયા સપના, દ્વિતિય પિત્રોડા શ્વેતા અને તૃતિય કાવર જાનવી તેમજ કોન્સોલેશન તરીકે નિમાવત નૈમિષ વિજેતા થયા હતા તમામ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ સહીત તમામ સ્ટાફ તરફથી તમામ વિધાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.




Latest News