મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા રોગચાળો રોકવા દવાનો છંટકાવ-તૂટેલા રોડ મઢવાનું શરૂ


SHARE







મોરબી પાલિકા દ્વારા રોગચાળો રોકવા દવાનો છંટકાવ-તૂટેલા રોડ મઢવાનું શરૂ

વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં મોરબી નગરપાલિકા દ્વારા દવાઓનું છંટકાવ કરવામાં આવી રહ્યું છે. અને મોરબીમાં ભારે વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાઓને ફરી લોકભોગ્ય બનાવવાની કામગીરી વહિવટી તંત્ર દ્વારા ખૂબ ઝડપભેર કરવામાં આવી રહી છે. મોરબીનગર પાલિકા સામેનો રોડ વરસાદના કારણે બિસ્માર બન્યો હતો. લોકોને વધારે હાલાકી ન ભોગવવી પડે તે માટે એ રસ્તાને હતો તેનાથી પણ વિશેષ પૂર્ણ પેવર બ્લોક વાળો બનાવી દેવામાં આવ્યો છે. 




Latest News