મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ સહિત વિસ્તારમાં રસ્તાઓની સુધારણાની યુદ્ધના ધોરણે કામગીરી


SHARE







મોરબીના શનાળા રોડ સહિત વિસ્તારમાં રસ્તાઓની સુધારણાની યુદ્ધના ધોરણે કામગીરી

મોરબી શહેરમાં વરસાદના કારણે ઘણા રોડ રસ્તામાં નુકશાન થયું છે ત્યારે વરસાદ બાદ લોકોનું જીવન ફરી યથાવત થઈ રહ્યું હોય લોકોને કોઈ પણ સમસ્યા ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રોડનીઉ મરામત શરૂ કરવામાં આવી છે

 મોરબીના શનાળા રોડભક્તિનગર સર્કલઉમિયા સર્કલસિવિલ હોસ્પિટલશાક માર્કેટનગર દરવાજા ચોકપોસ્ટ ઓફિસશક્તિ ચોકવી.સી.હાઈસ્કુલનટરાજ ફાટકત્રાજપર ચોકડી વગેરે આંતરિક શહેરી રસ્તાઓ અને અન્ય બહારના રસ્તાઓ પર પણ રોડ સુધારણાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરની અંદર જ્યાં જ્યાં રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે તંત્ર દ્વારા રાત- દિવસ જોયા વિના રી-સર્ફેસીંગ તેમજ રોડ સુધારણા દ્વારા એ રસ્તાઓને ફરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અને દિવસે તો રોડ સુધારણાની આ કામગીરી કરવામાં આવે જ છે પરંતુ રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાતના સમયે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે 




Latest News