મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામ પાસેથી યુટીલિટી પલ્ટી મારી ગઈ


SHARE







મોરબીના નાની વાવડી ગામ પાસેથી યુટીલિટી પલ્ટી મારી ગઈ

મોરબીના નાની વાવડી ગામે સજુબા સ્કૂલ પાસેથી પસાર થતી યુટીલિટી પુલિયા ઉપરથી નીચે પલ્ટી મારી ગઈ હતી. જે બનાવમાં કોઈનું મૃત્યુ થયું નથી પરંતુ સ્થાનિક લોકો પાસેથી મળી રહેલી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામેથી બગથળા ગામે સામાન ભરીને જતી શ્રમજીવી પરિવાર જતો હતો ત્યારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો અત્રે ઉલેખનીય છે કે, યુટીલિટી પલ્ટી મારી ગઈ હતી ત્યાર બાદ વાહન ચાલક સ્થળ ઉપર જ તેનું વાહન છોડીને નાશી ગયો હતો




Latest News