મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ


SHARE







મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા શાહિદ થયેલા જવાનોના પરિવારને મોરબીના રાષ્ટ્ર ભક્તો પાસેથી મળેલ ભંડોળમાંથી આર્થિક સહાય આપવા માટેની કામગીરી કરવામાં આવે છે ત્યારે જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના બટાલા તાલુકાના ચઠા ગામના મનદીપસિંહના પરિવારને રૂબરૂ સવા લાખની સહાય આપવામાં આવી છે અને ત્યારે શાહિદ જવાનના પરિવારની આપવીતી સાંભળીને મોરબીથી પંજાબ ગયેલા અજય લોરીયા સહિતના યુવાનોની આંખમાં આંસુ આવી ગયા હતા કેમ કે, શાહિદ થયેલા જવાનના ઘરે ૧૫ દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હતો તેનું મોઢું પણ તે જવાન મનદીપસિંહે જોયું ન હતુ




Latest News