મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડી પાસે રસ્તા ઉપર વહેતી નદી !: કોંગ્રેસ પ્રમુખ સ્થળ ઉપર દોડી ગયા


SHARE











મોરબીની અવની ચોકડી પાસે રસ્તા ઉપર વહેતી નદી !: કોંગ્રેસ પ્રમુખ સ્થળ ઉપર દોડી ગયા

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી પાસેથી અવની રોડ થઈને મેઘાણી સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર વરસાદે વિરામ લીધાના કલાકો પછી પણ નદીની જેમ વરસાદી પાણીનું વહેણ જતું હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના આગેવાનોને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી માટે સ્થળ ઉપર લોકોને કેવી હાલાકી પડી રહી છે તે જોવા જાણવા માટે થઈને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા સહિતના કોંગ્રેસના આગેવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાલિકા તંત્રની બેદરકારીને કારણે લોકોને વરસાદે વિરામ લઈ લીધાના કલાકો પછી પણ નદીની જેમ રસ્તા ઉપરથી જતાં વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે અને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું છે






Latest News