મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી


SHARE







મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી

મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાનજીયાની પ્રેરણાથી સતેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધો.૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ વૃક્ષોનું મહત્વ સમજે તેમજ વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુસર વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર નિલેશભાઈ અઘરા, પ્રિન્સિપાલ નરેન્દ્રભાઇ સંતોકી તેમજ શિક્ષક સ્ટાફ મનોજભાઈ વ્યાસસંદીપસિંહ ઝાલાભરતભાઇ સાણજા તેમજ નવદીપભાઈ રામાનુજ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.






Latest News