મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરને સ્વચ્છ વિધાલય પુરસ્કાર


SHARE







મોરબીની સાર્થક વિદ્યામંદિરને સ્વચ્છ વિધાલય પુરસ્કાર

મોરબી જીલ્લા કક્ષાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને સ્વચ્છતા બાબતે ચાર જીલ્લા કક્ષાના એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમા શાળાની ઓવર ઓલ સ્વચ્છતાકોરોના સજાગતા અને સાવચેતીના પગલાઓપરેશન એન્ડ મેન્ટેનસ તેમજ સાબુથી હાથ ધોવા એમ કુલ ચાર કેટેગરીમાં દરેકમાં ૯૦ ટકા સાથે ફાઈવ સ્ટાર એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સમારોહ અત્રેના બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. જેમાં સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ પ્રવીણભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા. અને ઉલ્લેખનીય છે એવોર્ડને શાળાના સફાઈ કર્મચારી બહેનોના હાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો.




Latest News