મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા હાઈ પરફોર્મન્સ સ્કીલ્સ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા હાઈ પરફોર્મન્સ સ્કીલ્સ કેમ્પ યોજાયો

મોરબીની એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે બે દિવસનો હાઈ પરફોર્મન્સ સ્કીલ્સ કેમ્પ યોજાયો હતો જેમાં મોરબી ડીસ્ટ્રીકટ એસોના ચીફ કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ આયોજિત કેમ્પમાં BCCI ના લેવલ ૩ અને NCA ફેકલ્ટી હિતેશ ગોસ્વામીએ એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીના ખેલાડીઓને હાઈ પરફોર્મન્સ કેમ્પમાં ટીપ્સ આપી હતી જેમાં ટેકનીક્સ અને ટેકટીકસ વિશે જણાવ્યું હતું જે કેમ્પમાં સ્ટેટ લેવલની અને રણજી ટ્રોફી તેમજ ઇન્ટરનેશનલ પ્લેયર્સ સ્કીલ પ્રેક્ટીસ કેવી રીતે કરે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું નિશાંત જાનીએ હિતેશ ગોસ્વામીને વીઝીટીંગ ફેકલ્ટી તરીકે આમંત્રિત કર્યા હતા અને તેમણે ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું મોરબીના ખેલાડીઓને વિવિધ ટેકનીકની ઉચ્ચ કક્ષાની તાલીમ મળી રહી છે મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયા ખેલાડીઓને સારો સપોર્ટ આપી રહ્યા છે અને કાંતિભાઈ અમૃતિયાએ પણ મોરબીના ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંચે તેવી તૈયારીઓ કરાવવા જણાવ્યું હતું






Latest News