મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની પ્રી મોનસુન કામગીરી સામે સવાલ


SHARE







મોરબી પાલિકાની પ્રી મોનસુન કામગીરી સામે સવાલ

ગઇકાલે સાંજના સમયે મોરબીમાં મેઘરાજાનું આગમન થયું હતું અને ગણતરીની મિનિટોમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો પણ શહેરના રવાપર રોડ, શનાળા રોડ, રામચોકગાંધીચોકગ્રીનચોકના વિસ્તારોમહેન્દ્ર ડ્રાઇવ રોડમુખ્ય પરાબજાર વિસ્તારશાક માર્કેટનહેરુ ગેઇટ અને સાંમાકાંઠે કેટલાક વિસ્તારોમાં ચોમેર પાણી પાણી થઈ ગયું હતું જેથી પાલિકાની પ્રીમોનસુન કામગીરી સામે હાલમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આગામી દિવસોમાં જો ભારે વરસાદ પડે અને લોકોના ઘર કે દુકાનોમાં પાણી ઘૂસી જશે તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે






Latest News