મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્ય શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા


SHARE





મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા

રાજકોટમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા છે ત્યારે મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો મોરબી જિલ્લામાંથી આમ આદમી પાર્ટી,આ જોડાયા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી જિલ્લામાંથી ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી વાતો ચાલી રહી હતી તેવામાં રાજકોટની મુલાકાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા સહિત ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાંથી નિલેશભાઈ એરવાડિયા, રેખાબેન એરવાડિયા, પ્રફુલાબેન, દિનેશભાઈ કુંડારિયા, ભાણજીભાઈ ફુલતરીયા સહિતના પણ આપમાં જોડાયેલ છે તેવું આપના આગેવાનોએ જણાવ્યુ છે.




Latest News