માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્ય શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વવાણિયા ગામે યોજનારા પાટોત્સવનું સીએમને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું


SHARE





માળીયા(મી)ના વવાણિયા ગામે યોજનારા પાટોત્સવનું સીએમને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું

મોરબી જિલ્લાના વવાણિયા ગામ ખાતે રામબાઈમાંની જગ્યામાં તા.૧૭ ને મંગળવારના રોજ પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.  આ પાટોત્સવ સાથે સાથે નવ નિર્મિત ભોજનાલય, સભાખંડ અને ગૌશાળાનું ઉદઘાટન સમારોહ પણ યોજાનાર છે.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને  હાજર રહેવા માટે આહીર સમાજના અગ્રણી એવા ઉગાભાઇ રાઠોડ, જેઠાભાઇ મયાત્રા તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલની હાજરીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના મંત્રી અને મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા અને માજી મંત્રી જવાહરભાઇ ચાવડા પણ ત્યાં હાજર રહ્યા હતા




Latest News