મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે રવિવારે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે


SHARE





મોરબી જલારામ મંદિરે રવિવારે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે

કેમ્પના લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવા મા આવશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા આપતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી તા.૮-૫ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન આર્ય હોસ્પીટલ વાળા સ્ત્રીરોગોના નિષ્ણાંત ડો.કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે.જેમા સ્ત્રીરોગ, પ્રસુતિ રોગ, વ્યંધત્વ સહીતની તકલીફોની વિનામુલ્યે તપાસ કપીને યોગ્ય માર્ગદર્શન આપવામા આવશે.તે ઉપરાંત દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવામા આવશે. કેમ્પમા લાભ લેનાર લાભાર્થીને એક મહીના સુધી વિનાનુલ્યે  ચેકઅપ કરી આપવામા આવશે.કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવુ આવશ્યક નથી તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News