મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે સોમવારે નવરંગ માંડવો યોજાશે


SHARE







મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે સોમવારે નવરંગ માંડવો યોજાશે

મોરબી પંથકમાં આસ્થા શ્રદ્ધાના પ્રતીક સમા નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા ૧૧-૦૪ ને સોમવારના રોજ મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદને રાત્રે ૯:૩૦ કલાકે માતાજીનો નવરંગ માંડવો યોજાશે. જેમાં શિવરાજ પુરવાળા રાવળદેવ હરદેવભાઈ માતાજીના દુહાગરબાગાઈ ડાકલાની રમઝટ બોલાવશે તેમજ માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહેશે. તો બહોળી સંખ્યામાં ભક્તોને આ માતાજીના નવરંગ માંડવાના દર્શનનો અને પ્રસાદનો લાભ લેવા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરની યાદીમાં જણાવ્યું છે.






Latest News