મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની ઓમ હોસ્પિટલમાં કોવિડ અને લાઇફ સેવીંગ સીપીઆર વર્કશોપ યોજાયો


SHARE





મોરબીની ઓમ હોસ્પિટલમાં કોવિડ અને લાઇફ સેવીંગ સીપીઆર વર્કશોપ યોજાયો

મોરબીમાં ગઇકાલે હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન મોરબી (જિલ્લા) તરફથી આયુષ તબીબો માટે સાવસર પ્લોટમાં આવેલ ડો. હિતેશ પટેલ (કાન નાક ગળાના સર્જન) ની ઓમ હોસ્પિટલમાં વર્કશોપ ફોર કોવિડ તેમજ લાઇફ સેવીંગ સીપીઆર (BLS TRAINING) નુ આયોજન લાઈફ લાઇન ફાઉંડેશન બરોડા તેમજ ટેક મહિન્દ્રા ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવેલ હતું

 આ વર્કશોપમાં મોરબી જિલ્લાના હોમીઓપેથીક ડોક્ટર્સ હાજર રહેલા અને આ વર્કશોપમાં નક્ષત્ર હોસ્પિટલના ડો. આકાશ સંપત, શ્રીજી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. ના ડો. પિયુષ દેત્રોજા અને મંગલમ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેરના ડો. દિપક અઘારા દ્વારા કોરોનાને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ હતું લાઈફ લાઇન ફાઉંડેશન બરોડાના સુકાનતો દાસ અને એમની ટીમ દ્વારા હોસ્પિટલ સિવાયની જગ્યાઓ પર સીપીઆર તેમજ તેને લગતા સાધનો અને ટેકનિક વિશે ડોક્ટરોને માહિતગાર કરેલ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવેલ હતી






Latest News