મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર૦-૨૫ સીકે નાયડુ ટુર્નામેન્ટમાં જે. નવીનનું થયું સિલેકશન


SHARE





સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર૦-૨૫ સીકે નાયડુ ટુર્નામેન્ટમાં જે. નવીનનું થયું સિલેકશન

જે.નવીન સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર ૨૫ સી કે નાયડુ ટુર્નામેન્ટમાં પ્રોબેબ્લ સિલેક્ટ થયો છે જે ખેલાડી મોરબીના કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી સિલેકશન થયેલ છે સી.કે.નાયડુ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ ખેલાડી જે.નવીન બંને હાથથી બોલિંગ કરી સકે છે જે લેફ્ટ આર્મ સ્પીન અને રાઈટ આર્મ ઓફ સ્પીન બોલિંગ કરે છે. તેમજ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે બહુ ઓછા ખેલાડીઓ બંને હાથે બોલિંગ કરી સકતા હોય છે જેમાં નવીન સ્થાન પામે છે.આ ટુર્નામેન્ટ માટે પસંદગી પામેલ નવીન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીનો પ્લેયર છે. જેણે ડીસ્ટ્રીકટ મેચમાં સેન્ચુરી મારી અને કુલ છ વિકેટ ઝડપી હતી નવીન સારા બોલરબેટ્સમેન તેમજ અટેકીંગ ફિલ્ડર પણ છે ખેલાડીની સિદ્ધિ બદલ મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી છે.






Latest News