હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયાની શાળામાં શીઘ્ર શબ્દ લેખન  સ્પર્ધા યોજાઇ


SHARE









હળવદના જુના દેવળીયાની શાળામાં શીઘ્ર શબ્દ લેખન  સ્પર્ધા યોજાઇ

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે આવેલ શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં શીઘ્ર શબ્દ લેખન  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ નાં ૧૮૫ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો. અને દરેક બાળકે આ સ્પર્ધામાં ખુબ જ સુંદર અક્ષરે લેખન કર્યું હતું. આ સ્પર્ધાને અંતે ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ-મોરબી) તરફથી ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય સાગરભાઇ મહેતા અને શાળાનાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું.  




Latest News