મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરીયા પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા જશે


SHARE







મોરબીના અજય લોરીયા પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા જશે

મોરબીના સેવાકીય કામમાં હમેશા અગ્રેસર રહેતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા શાહિદ થયેલા જવાનોના પરિવારોને તેના ઘરે જઈને આર્થિક સહાય આપવામાં આવી રહી છે ત્યારે બે વર્ષ બાદ ફરી શહીદોને સહાય અર્પણ કરવા માટે તે પંજાબ જવાના છે ત્યારે મોરબીના જોધપર ગામમે રહેતી હિરલ બરાસરા નામની દીકરી અને તેમની બહેનપણીઓએ શહીદ દિને શહીદોને આર્થિક રીતે મદદ કરવાની ભાવના સાથે ૧૨૬૨૦ રૂપિયા એકત્રિત કર્યા હતા જે રકમ અજય લોરીયાને આપવામાં આવી છે અને તાજેતરમાં અજય લોરીયાએ ગુજરાતના શહીદ જવાનો હરીશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અને જયદિપસિંહ સોલંકીના પરિવારને ૧.૭૫ લાખની સહાય અર્પણ કરી હતી અને હાલમાં તેની પાસે આ સહાય માટે એકત્રિત કરવામાં આવેલ રકમ માંથી ૭,૮૮,૬૨૦ રૂપિયાની બેલેન્સ છે જેમાથી પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા માટે તે ૧ એપ્રિલે પંજાબ જવાના છે અને જે લોકો સહાય આપવા માટે ઇચ્છતા હોય તેઓએ અજય લોરીયા (૯૯૧૩૪ ૩૩૩૩૩)નો  સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News