ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા બનેલા ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપવાની માંગ


SHARE







મોરબીના નવા બનેલા ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપવાની માંગ

તાજેતરમાં જ શહીદ દિવસ નિમિતે દેશ ભરમાં જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબીમાં પણ જુદીજુદી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દમયાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે નવા બનેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપવા માટે મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કલેકટરને રજુઆત કરી છે

મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે શહીદ ભગતસિંહે આઝાદી માટે નાની ઉંમરે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે ત્યારે મોરબીના બાયપાસ ઉપર નવા બનાવવામાં આવેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપીવામાં આવે તેવી લાગણી અને માંગણી કરવામાં આવી છે 






Latest News