મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ
Breaking news
Morbi Today

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરાયું


SHARE





હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરાયું

વિશ્વમાં ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી જરૂરી છે ત્યારે ૨૦ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિતે હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું છેલ્લા છ વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે ત્યારે લોકોને તેને લેવા માટે આવતા હોય છે આ વખતે એક હજારથી વધુ ચકલી ઘર તેમજ  ૫૦૦ થી વધુ પીવાના પાણીના કુંડા તેમજ ૨૦૦ થી વધુ પતરાના ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અને અત્યાર સુધીમાં અંદાજે ૧૦,૦૦૦ થી વધારે ચકલી ઘર ૩૦૦૦ થી વધારે પીવાના પાણીના કુંડાની ડીશનું વિતરણ આ ગ્રુપ કરી ચૂક્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના સર્વ મિત્રો હાજર રહ્યા હતા.






Latest News