મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીની બ્લોસમ કિડ્સ સ્કૂલમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક યોજાયો હતો જેમાં મંત્રી બ્રિજેશ મેરજા તેના પરિવાર સાથે હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં બાળકો અને વાલીઓએ અભિનયમાં ઓજસ પાથર્યા હતા. ત્યારે સ્કૂલ ચલે હમકાચા બદામ,પ્યાર કી પુંગી બજાદેયહી ઉમ્ર હૈ કર લે ગલતી સે મિસ્ટેકજંગલ થીમ સેવ બર્ડ,એક બિલાડી જાડી,સેવ વોટર, Tribute All India Doctor (Corona),Save Girl, Save Outdoor Game,Tribute Bipin Sir Ravat વગેરે વિષયો પર નાના ભૂલકાઓ કૃતિઓ રજૂ કરેલ હતી અને ભૂલકાઓની સાથે સાથે એમના વાલીઓએ પણ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ આપ્યું હતું જેમાં વિવિધ ફોટોગ્રાફ અને સ્લોગન સાથેના બેનર બનાવી સમાજને દરેક કૃતિ બાદ સુંદર મેસેજ પૂરો પાડેલ હતો આમ આ થીમ બેજ કાર્યક્રમ નિહાળી મંત્રી બ્રિજેશ મેરજા મંત્રમુગ્ધ બની ગયા હતા અને બ્લોસમ કિડ્સ સ્કૂલના બાળકોમાં સંસ્કાર અને દેશભક્તિની ભાવનાનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી, આ પ્રસંગે પાલિકાના પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્ટાફ પરિવાર તેમજ નિમિષાબેન રાજેશભાઈ ભીમણીએ ખુબજ જહેમત ઉઠાવી હતી






Latest News