મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો


SHARE





મોરબીના વેજીટેબલ રોડેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
 

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાંથી પાચેક મહીના પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે અને ભોગ બનેલ સગીરાને પણ શોધી કાઢી છે

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ કામ કરી રહી છે ત્યારે જયવંતસિંહ ગોહીલદશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કેમોરબી સીટી બી ડીવીજનમાં નોંધાયેલ આઇ.પી.સી.કલમ -૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ -૧૮ મુજબના ગુનાના કામે આરોપી અને ભોગ બનેલ સગીરા હળવદ તાલુકાના ઘણાદ ગામની સીમમાં વાડી વિસ્તારમાં તપાસ કરતાં આરોપી અક્ષયભાઇ દિનેશભાઇ ડાભી જાતે કોળી (ઉ.૨૧) રહે. વાટાવદર તાલુકો હળવદ વાળો તથા ભોગબનનાર બન્ને મલાઈ આવ્યા હતા જેથી બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડીવીજન પોલીસને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News