મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના મહિલા સદસ્યની વાવડી રોડ ઉપર રહેતી દીકરીએ કર્યો આપઘાત


SHARE





મોરબી પાલિકાના મહિલા સદસ્યની વાવડી રોડ ઉપર રહેતી દીકરીએ કર્યો આપઘાત

મોરબી પાલિકાના મહિલા સદસ્યની દીકરી વાવડી રોડ ઉપર રહે છે તેને પોતાના ઘરની અંદર ગળેફાંસો ખાઈને આપઘાત કરલે છે જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર રહેતી પાલિકાના મહિલા સભ્ય ભાનુબેન નગવાડિયાની દીકરી રશમિતાબેન પ્રણવભાઈ વ્યાસ (૨૭) રહે, વાવડી રોડ મોરબી વાળીએ પોતાના ઘરની અંદર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે આ બનવાની જાણ થતાં સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો મોરબી સિવિલે દોડી આવ્યા હતા જો કે, પરિણીતાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તેની વિગતો સામે આવેલ નથી 






Latest News