મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૫૭૫ બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા


SHARE





મોરબીમાં ૨૫૭૫ બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાશારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવારોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો રવિવારે ૨૫મો વિનામૂલ્યે કેમ્પ મોરબીમાં યોજાયો હતો આ કેમ્પમાં ૨૫૭૫ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા હતા અને આ ટીપા પીવડાવ્યા બાદ દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી તેમજ પ્રેગ્નેટ લેડીઝને પણ વિનામૂલ્યે ટીપાં  પીવડાવવામાં આવ્યા હતા આ કેમ્પમાં કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) ના કહેવા અનુસાર પરમાર ક્રિષ્નાબેનપરમાર ડિમ્પલબેનગીતાબેનચંદ્રકાન્તભાઈ, નીતાબેનગૌતમભાઈરસ્મિતાબેનએ કેમ્પમાં સેવા આપી હતી અને સ્વ. શામજીભાઈ કાનજીભાઈ અધારાની પુણ્ય તિથિએ તેમના પુત્ર પ્રકાશભાઈ આઘારાએ આર્થિક સહયોગ આપ્યો હતો તથા કમલેશ રૂપાલા તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમસોરઠીયા લુહાર ટ્રસ્ટી મંડળતથા અશ્વિનભાઈ પટેલના સહયોગથી આ કેમ્પ શક્ય બન્યો હતો






Latest News