હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું
Breaking news
Morbi Today

હળવદનાં જુના દેવળીયા ગામની શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE







હળવદનાં જુના દેવળીયા ગામની શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં મુદ્દા પરથી નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના કુલ ૪૫ બાળકોએ ભાગ લીધો હતો. અને આ સ્પર્ધામાં સુંદર નિબંધ લખનાર તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીમહેશ્વરી હોસ્પિટલમોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અને શાળાનાં સમગ્ર શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી






Latest News