મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ટાઉન હોલમાં પદાધિકારી-અધિકારીની હાજરીમાં મહિલા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ 


SHARE





મોરબીના ટાઉન હોલમાં પદાધિકારી-અધિકારીની હાજરીમાં મહિલા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ 

૮મી માર્ચના રોજ અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું અને મોરબીના ટાઉન હૉલ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં સરકારની જુદીજુદી યોજનાઓને લોકો સુધી પહોચડવા માટે સારી કામગીરી કરનાર મહિલા કર્મચારીઓને સન્માનીત કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા, ચેરમેન અજયભાઇ લોરીયા, ભાજપના યુવા આગેવાન જીગ્નેશભાઈ કૈલા, મંજુલાબેન દેત્રોજા તેમજ મોરબી પાલિકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યો અને કલેક્ટર જે.બી. પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ, મોરબી પ્રાંતઅધિકારી ડી.એ. ઝાલાજિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડમહિલા અને બાળ અધિકારી મન્સુરી સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News