મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું


SHARE





મોરબીમાં પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, વી.સી. હાઇસ્કુલના પૂર્વ પ્રિન્સિપાલ બી.ટી. ઠાકરના વરદ હસ્તે સંત કુટીર તેમજ ચબુતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરામ ધામ ટ્રસ્ટના ભુપતભાઈ પંડયાઅનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝાઆર.કે. ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મેહતાકૌશિકભાઈ વ્યાસ સહિતના મોરબીના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News