મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં જન ઔષધિ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીમાં જન ઔષધિ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન ઔષધિ પરિયોજનાની અમલવારી કરાવી છે ત્યારે મોરબી ખાતે જન ઔષધિ કેન્દ્રો દ્વારા "સ્વસ્થ જીવન સાથે પૈસાની થઈ રહી છે બચત" તેવા શુભ સંદેશ સાથે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ નાના માણસોને આ જન ઔષધિ કેન્દ્રો દ્વારા લાભ મળે તે માટે જન ઔષધિ કેન્દ્રો ઉપર એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને તેઓએ લોકોએ જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કરેલ હતો.






Latest News