મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના વર્તમાન હોદેદારો બે વર્ષ માટે રિપીટ


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના વર્તમાન હોદેદારો બે વર્ષ માટે રિપીટ

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના વર્તમાન હોદેદારોની એક મિટિંગ મળી હતી જેમાં આગામી બે વર્ષ માટે હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે વર્તમાન ટીમને જ યથાવત રાખવામા આવી છે

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ બી. મહેતા, મહામંત્રી મધુસુદનભાઇ સી. ઠાકર, ઉપપ્રમુખ સુર્યકાંતભાઇ એસ. ઠાકર, ઉપપ્રમુખ મુકેશભાઇ એચ. દવે, ખજાનચી હરીશભાઇ એચ. દવે અને સહમંત્રી વિમલભાઇ એ. જોષીની આગામી બે વર્ષ માટે વરણી કરવામાં આવી છે જેથી તમામ હોદેદારને અન્ય સભ્યો સહિતના લોકોએ શુભેચ્છા પાઠવેલ હતી






Latest News