મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા દિનની પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ કરશે અનોખી ઉજવણી


SHARE





મોરબીમાં મહિલા દિનની પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ કરશે અનોખી ઉજવણી

મહિલા દીવસ ની ઉજવણી થવાની છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજના એનએસએસ યુનિટ  તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે "DONATE HAIR, DONATE HOPE" સુત્ર અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે જેમા કેન્સર પીડીતો માટે વાળનુ દાન આપીને તેમના જીવનમા અજવાળુ લાવવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.

સામાન્ય રીતે કેન્સર પીડીતો કીમો થેરાપીની સારવાર દરમિયાન પોતાના વાળ ગુમાવતા હોય છે. વ્યક્તિની સાચી સુંદરતા વાળથી જ હોય છે આ માટે કેટલીક સેવાકીય સંસ્થાઓ કેન્સર પીડીતોને વિના મુલ્યે હેર વિગ આપતી હોય છેઆ હેર વિગ આપીને તેમના જીવનમાં પ્રકાશ લાવવના કાર્યમા સહભાગી બનીને મહીલા દીવસે વાળનુ દાન કરવા માટે આગળ આવવા લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગએ મહીલાઓને અપીલ કરે છે. આ ઉમદા કાર્યમાં મોરબીની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે અને આ અંગે વધુ માહીતી તથા નામ નોંધણી માટે મો. ૮૨૩૮૦ ૮૮૭૭૭ પર સંપર્ક કરવામાં માટે જણાવ્યુ છે






Latest News