મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ


SHARE





મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ

મોરબીમાં છેલ્લા 21 વર્ષથી મણિમંદિર બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અને ગૌરક્ષક જિલ્લા, શહેર અને ગ્રામ્યની ટીમ દ્રારા મણિમંદિર ખાતે હનુમાન ચાલીસાનું આયોજન કરેલ હતુ. જેમાં જુદીજુદી સંસ્થાના હોદેદારો, સહિતના યુવાનો તેમજ હિન્દૂ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રવિવારે સાંજે મોરબીમાં મણિમંદિર પાસે જાણે કે માનવ મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો






Latest News