મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા ૯ ફેબ્રુઆરીના વાંકાનેર ખાતે યોજાશે


SHARE







મોરબી જિલ્લા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા ૯ ફેબ્રુઆરીના વાંકાનેર ખાતે યોજાશે

મોરબી જિલ્લા કક્ષા કલામહાકુંભ નું આયોજન તા.૯-૨ ના રોજ શ્રી મોહમ્મદી લોકશાળા, ચંદ્રપુર, તા.વાંકાનેર, જિ.મોરબી ખાતે યોજાનાર છે. જેમાં તાલુકાકક્ષાએ પ્રથમ આવનાર કૃતિના સ્પર્ધકો તથા સીધી જ જિલ્લાકક્ષાએ યોજાનાર સ્પર્ધાના સ્પર્ધકોએ સવારે ૮:૩૦ કલાકે સ્થળ પર રીપોર્ટીંગ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.






Latest News