મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કેરિયર એકેડમી એટલે તલાટી પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ વિકલ્પ : 8 ફેબ્રુઆરીથી 3 બેચ શરૂ


SHARE







મોરબી નવયુગ કેરિયર એકેડમી એટલે તલાટી પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ વિકલ્પ : 8 ફેબ્રુઆરીથી 3 બેચ શરૂ

તા.8, 9 અને 10 ડેમો લેક્ચર, તા.11થી રેગ્યુલર બેચ શરૂ

મોરબીના સરકારી નોકરી ઈચ્છુક યુવાનો માટે નવયુગ કેરિયર એકેડમી શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. નવયુગ કેરિયર એકેડમી દ્વારા આગામી 8 ફેબ્રુઆરીથી તલાટીની ત્રણ બેચ શરૂ કરવામાં આવનાર છે. તો આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો.મોરબીના રવાપર રોડ ઉપર ઓમશાંતિ કોમ્પલેક્ષમાં બીજા માળે નવયુગ કેરિયર એકેડમી કાર્યરત છે. હાલમાં જ પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રીની વિશાળ સંખ્યામાં ભરતી થઈ રહી છે તે અનુસંધાને નવયુગ કરિયર એકેડમીમાં તલાટીની સ્પેશ્યલ બેચ શરૂ થઈ રહી છે જેના ડેમો લેકચર 8/9/10 ફેબ્રુઆરી ના રોજ રાખેલ છે તા.11 થી રેગ્યુલર બેચ સ્ટાર્ટ થઈ જશે. હાલ નવયુગ કરિયર એકેડમી ખાતે PSI/CONSTABLEમાં 200 થી વધુ વિધાર્થીઑ માર્ગદર્શન લઈ રહ્યા છે.

 

શા માટે નવયુગ કરિયર એકેડમીમાં જ ક્લાસીસ કરવા ? તેના સચોટ કારણો આ રહ્યા…

  • સ્પીપા તથા રાજકોટની નામાંકિત ફેકલ્ટી
  • 24 કલાક ફ્રી લાઈબ્રેરી
  •  ટુ ધી પોઈન્ટ પરીક્ષા લક્ષી મટિરિયલ
  • ગુજરાતનાં સુપર 30 ફેઇમ ભૌતિક ઠકકર સર અને જગતદાન સરનું સચોટ માર્ગદર્શન
  • રેગ્યુલર કરંટ અફેર
  • 200 થી વધુ નવયુગ ક્વીક અપડેટના વિડિયો
  • રેગ્યુલર OMR ટેસ્ટ

વધુ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે મો.9727247472 માટે સંપર્ક કરવો






Latest News