નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે સરપંચ તરીકે ભાણીબેનએ ચાર્જ સંભાળ્યો 


SHARE







મોરબીના નારણકા ગામે સરપંચ તરીકે ભાણીબેનચાર્જ સંભાળ્યો 

મોરબી જીલ્લામાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઇ હતી ત્યાર બાદ હાલમાં પંચાયતોમાં નવા સરપંચ અને ઉપ સરપંચ ચાર્જ સાંભળી રહ્યા છે ત્યારે મોરબીમાં ચૂંટણી સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા નારણકા ગામની ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તરીકે ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ ચાર્જ સંભાળ્યો છે.

મોરબી તાલુકા વિકાસ અધિકારીના આદેશ મુજબ તલાટીકમ મંત્રી ડી.પી.જાડેજા તથા એચ.આર.ડી. કન્સલ્ટન્ટ એસ.બી.એમ.(જી) ગ્રામીણ, ડી.આર.ડી.એ.મોરબી છૈયા નરસંગ એસ. ની ઉપસ્થિતમાં નારણકા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચુંટણી યોજાયેલ હતી. જેમાં ચુંટાયેલ સભ્યોની સહમતિથી પુજાબેન નિલેશભાઈ મેરજાની બિનહરીફ વરણી કરવામાં આવી છે આમ નારણકા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી, ઉપસરપંચ પુજાબેન નિલેશભાઈ મેરજા, સભ્ય જયેશભાઈ કાનજીભાઈ બોખાણી, જીજ્ઞેશભાઈ ભરતભાઈ મેરજા, મનસુખભાઈ રતિલાલ મેરજા, જીનુબેન જીવણભાઈ આલ, નયનાબેન ભરતભાઈ સુરાણી, નરેશભાઈ રામજીભાઈ સુરાણીએ ચાર્જ સંભાળ્યો હતો. આ તકે નવનિયુક્ત નારણકા ગ્રામ પંચાયત બોડીએ નારણકા ગામમાં વધુમાં વધુ વિકાસલક્ષી કાર્યો કરાઇ તેવી ગ્રામજનોને ખાતરી આપી હતી.




Latest News