મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન


SHARE









મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન

મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે જેમાં ભટ્ટ પરિવારના લોકો સહ પરિવાર હાજરી આપી દર્શન અને પ્રસાદનો લાભ લે છે

આગામી શરદપૂનમ તા.26-10-2026 ને સોમવારના રોજ ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન તરીકે મુળ માનસરના રહેવાસી સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે જ્યારે આ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજા વિધિ શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવશે અને યજ્ઞના દાતા માનસરના રહેવાસી સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી ભટ્ટ પરિવારના તમામ લોકોને મંદિરે યજ્ઞના દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આવતા વર્ષ 2027ની શરદ પુનમમાં જેમને યજ્ઞ વિધીમાં યજમાન તરીકે બેસવાનુ હોય તેઓએ સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.નં.93274 99185) અને  જે.પી.ભટ્ટ (મો.નં.99254 51138)નો સંપર્ક કરીને નામ નોંધાવવા માટે જણાવ્યુ છે.




Latest News