મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે


SHARE









મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે અને તેનો તૃતીય પાટોત્સવ આગામી તા 22/10 ના રોજ યોજાશે. જેમાં એસટીના જુના નિવૃત થયેલા તમામ કર્મચારીઓને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.

મોરબી ડેપો એસટી પરિવાર દ્વારા શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલ છે તેના તૃતીય પાટોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પાટોત્સવ આગામી તા 22/10 ના રોજ રાખવામા આવેલ છે અને સવારે 8:30 કલાકે યજ્ઞ પ્રારંભ થશે અને બપોરે 3:30 કલાકે પુર્ણાહુતી હોમ કરવામાં આવશે અને સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે જેમાં મોરબી ડેપોમાંથી નિવૃત થયેલ એસટી ડેપો પરિવારના તમામ વડીલોને હાજર રહેવા માટે મોરબી એસટી ડેપો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે 




Latest News