મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં બકરી ઇદ ઉજવાઇ


SHARE







મોરબીની સબ જેલમાં બકરી ઇદ ઉજવાઇ

મોરબીની સબ જેલમાં ગઇકાલે ઈદ-ઉલ-અઝહા (બકરી ઇદ) નિમિત્તે મુસ્લીમ બંદિવાન ભાઈઓને સુની મુસ્લિમ સમાજ ટ્રસ્ટના મૌલવીઓ દ્વારા નમાઝ અદા કરાવવામાં આવી હતી તેમજ જેલ અધિક્ષક દ્વારા સમસ્ત મુસ્લિમ બંદીવાન ભાઈઓને પવિત્ર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની શુભેચ્છાઓ આપવામાં આવી હતી




Latest News