મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ


SHARE











મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓએ તેના માર્કશીટ પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષે યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કર્યું છે અને તેના માટે મોરબીમાં વસવાટ કરતા ધો. ૧ થી કોલેજ તથા અનુસ્નાતક કક્ષાના બ્રહ્મસમાજના વિધાર્થી ભાઈ-બહેનોએ પોતાના માર્કશીટની નકલ પાછળ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સહિતની વિગતો લખી તા.૧૫-૬ સુધીમાં ભુપતભાઈ પંડ્યા (પરશુરામ ધામ-મોરબી), ડો.લહેરૂ સાહેબનું દવાખાનું (શનાળા રોડ દતાત્રેય મંદિર પાસે), ડો.બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું (વાઘપરા-મોરબી), ડો.આશિષભાઈ ત્રિવેદીનું દવાખાનું (મહારાણા પ્રતાપ સર્કલ પાસે મોરબી-૨) અને ભારતિ વિદ્યાલય (ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨) ખાતે પહોંચાડવા સંસ્થાના પ્રમુખ આર.કે.ભટ્ટ તથા મહામંત્રી નિરજભાઈ ભટ્ટ તથા જયેશભાઈ દવે દ્રારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.






Latest News