વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું


SHARE











લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ઓમ કલીનીકના ડો. દિપક આર. ફુલતરિયાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ રોયલ પ્લાઝા ન્યુ ચંદ્રેશનગર રાજનગર અને પંચાસર રોડ મોરબીની જનતાના જન આરોગ્ય માટે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેક અપ માટેનુ કેન્દ્ર ડોક્ટરના માતા પિતા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યોના હસ્તે દિપ પ્રાગટય કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ હતું જેમા તમામ વર્ગના લોકો આ કેન્દ્રનો લાભ લે તેવો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ઓમ ક્લિનિકના ડો દિપક આર. ફુલતરિયાનો ભાવ છે આ સેવાકીય પ્રોજેક્ટ ડો નિલેશભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, કેશુભાઈ દેત્રોજા, નાનજીભાઈ મોરડીયા અને બાલુભાઈ પાંચોટીયા  સહિતના હાજર રહ્યા હતા.






Latest News