વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં એનડીપીએસના આરોપીનો જામીન ઉપર છૂટકારો


SHARE







મોરબીમાં એનડીપીએસના આરોપીનો જામીન ઉપર છૂટકારો

મોરબીમાં એનડીપીએસના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે. આ કેસની હકીકત એવી છે કે, આરોપી ફૈઝુ રહેમાન ઉર્ફે ફૈઝુ બાવા અબ્દુલ ગફુર શેખ રહે.અમદાવાદ વાળાની માળીયા(મિં.) પોલીસે માળીયા(મિં.) પોલીસ સ્ટેશનના બી પાર્ટ ગુના રજીસ્ટ્રેશન નંબર ૯૦૦/૨૧ ના ગુનામાં એનડીપીએસ એકટની કલમ-૮(સી), ર૦(બી) તથા ૨૯ તળે ધરપકડ કરી હતી. આ અંગે આરોપીએ તેમના વકીલ બી.બી.હડીયલ મારફતે મોરબીની સ્પે.એનડીપીએસ કોર્ટમાં જામીન અરજી કરતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને એનડીપીએસના ગુમાના આરોપી ફૈઝુ રહેમાન ઉર્ફે ફૈઝુ બાવા અબ્દુલ ગફુર શેખ રહે.અમદાવાદને જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.આ કામમાં આરોપી વતી સિનીયર એડવોકેટ બી.બી.હડીયલ રોકાયેલ હતા. 




Latest News