મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન


SHARE







મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન

મોરબી સમસ્ત જીલ્લા બ્રહ્મ સમાજ માટે ૭૫ વર્ષના વિધવા કે વિધુર અથવા તો જેમના લગ્ન જીવનને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેવા વડીલોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકાર અને માળીયાના તમામ બ્રહ્મ સમાજના બ્રહ્મ બુંધુ જે વિધવા કે વિધુર છે અને તેની ઉમર ૭૫ વર્ષ તા.૧-૪-૨૬ સુધીમાં થયેલ છે અને ૫૦ વર્ષનું લગ્નનુ જીવન પૂર્ણ થયેલ છે તેવા દંપતીના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આધાર કાર્ડ સાથે સંસ્થાના પ્રમુખ બી.કે. લહેરૂ  (૯૯૧૩૨ ૨૨૨૮૩), ડો. રાજુભાઈ ભટ્ટ (૭૬૦૦૦૦૬૭૨૦), ભુપતભાઈ પંડયા (૯૮૨૫૬૭૧૬૯૮), અજયભાઈ રાવલ (૯૯૭૮૪ ૮૯લ્પરપ), આર.કે. ભટ્ટ (૯૯૦૯૯ ૫૮૧૮૮), લહેરૂભાઈ વાંકાનેર (૯૪૨૮૨ ૮૧૧૧૭), ટંકારા (૯૯૦૯૯ ૧૬૦૩૮) અને એન.એન. ભટ્ટ (૯૮૨૫૭ ૫૬૦૩૯)નો સંપર્ક કરવા માટે ડો. બી.કે. લહેરૂએ જણાવ્યુ છે,




Latest News